Wednesday, January 1, 2025
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદ ગ્રામ્ય SOGએ બગોદરા પાસેથી ટ્રકમા છુપાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે 4...

અમદાવાદ ગ્રામ્ય SOGએ બગોદરા પાસેથી ટ્રકમા છુપાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા

piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ ગ્રામ્ય SOGએ બગોદરા પાસેથી ટ્રકમા છુપાયેલો રૂ.30,00,000 નો વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ.50,20,000ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ને ઝડપી પાડ્યા. 
અમદાવાદ જિલ્લાના અમદાવાદ- બગોદરા હાઇવે ટોલટેક્ષ પાસેથી ખાનગી બાતમીના આઘારે ટ્રેલર નંબર HR – 69 D – 6838 ને તપાસ હાથ કરતાં ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની 5940 નંગ બોટલો (495 પેટી) જેની કિંમત રૂ.30,18,000 તેમજ ટ્રક ની કિંમત 20,00,000 અને 4 આરોપી પાસેથી મોબાઈલ નંગ 4 ની કિંમત રૂ. 2000 એમ કુલ રૂ.50,20,000 ની મુદ્દામાલ સાથે અમદવાદ ગ્રામ્ય SOG એ 4 આરોપીઓ ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ઘરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments