સમગ્ર ભારત દેશ તથા વિશ્વના અમારા માનવંતા વાચકમિત્રોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા દિવાળી તથા નવા વર્ષના આગમનની અને પ્રકાશના આ પાવન પર્વની NewsTok24 પરિવાર તરફથી આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આવનાર નવુ વર્ષ આપના માટે ખૂબ જ આનંદદાયી, મંગળમય અને મનોકામના પૂર્ણ કરનારું તથા દરેક કાર્યમાં પ્રગતિ કરનારું નીવડે એવી શુભકામના.
HAPPY DIWALI & A PROSPAROUS NEW YEAR : Nehal Shah –– Editor In Chief