Rakesh Maheta Bureau Arvalli
અરવલ્લીના ધનસુરાના દૂધના શીતકેન્દ્ર પાસે સાંજે દૂધના ટેંકર અને એક કર વચ્ચે ઘમ્ખ્વાર અકસ્માત થતા કારનો ચાલક અને ટેંકરમાં બેઠેલ વ્યક્તિ ઘાયલ થયા હતા પરંતુ બંને તાત્કાલી હોસ્પિટલ હતા. સદ નસીબે બંનેમાંથી એકે વાહનમાં કોઈ કાલનો કોળ્યો અને તેઓ નો અદ્ભુત બચાવ થયો હતો. અકસ્માત ની વાયુ વેગે ફેલાતા શીતકેન્દ્રનો સ્ટાફ અને પોલીસ પણ પહોચી ગઈ હતી. અને ત્યાર બાદ પોલીસે અકસ્માત નો ગુનો હતી.