Sandip Patel Dhansura
આજે સવારે અરવલ્લી ના ભિલોડા ગામ પાસે આવેલ જુના ભવનાથ રોડ ઉપર ટાટા ચોટા હાથી અને બાઈક વચ્ચે થતા બંને બાઈક સવાર સવાર નું ઘંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપ્જ્યા હતા, જયારે ઘટના ની જન થતા પોલીસ દીદી અને અકસ્માત મોત ગુનો કાર્યવાહી કરી હતી.