Friday, December 27, 2024
Google search engine
HomeDahod - દાહોદઅશ્રુભીની શ્રદ્ધાંજલિ

અશ્રુભીની શ્રદ્ધાંજલિ

શ્રી ગીરીશભાઇ સાગરમલજી તલાટીના મોટાભાઇ, રાહુલ અને વર્ધમાન તલાટીના પિતાશ્રી આઝાદભાઇ સાગરમલજી તલાટીની ગત તા.૧૯/૧૨/૨૦૨૦ ને શનિવારના રોજ રાત્રે દુઃખદ અવસાન થયેલ છે.
કોરોના મહામારીના આ સમયગાળામાં સામાજિક નિયમોને ધ્યાનમાં રાખીને અંતિમ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા છે. બીજી કોઈ વૈશ્વિક ઘટનાઓ જેવી કે શોક સભા અથવા બેસણા કરવામાં આવનાર નથી. બધા સગા સંબંધીઓએ તેમના સ્થાને થી જ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવી.

ॐ શાંતિ . . . શાંતિ . . . શાંતિ . . .

ગં. સ્વ. રૂપાબેન તલાટી            ગીરીશભાઈ તલાટી

રાહુલ – મુક્તિ તલાટી                સ્વતંત્રભાઈ તલાટી

વર્ધમાન – મીનલ તલાટી             મિલનભાઈ તલાટી

પુષ્પકભાઈ તલાટી                    નેહલભાઈ એન. શાહ

મેહુલભાઈ તલાટી                     નિપુુુનભાઈ એન. શાહ

તથા સમસ્ત તલાટી પરીવાર, દાહોદ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments