PRITESH PANCHAL –– JHALOD
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
એકલ ગ્રામોથાન ફાઉન્ડેશન, ઝાલોદ અને SBI CARD દ્વારા લીમડી અને પેથાપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અને લીમડી નગરમાં ધનવંતરી રથની સાથે રહેેેનાર કોરોના મહામારીની એક યોધ્ધાઓની જેમ ફરજ બજાવતા કર્મચારીઓને એકલ ગ્રામોથાન ફાઉન્ડેશન IVD પ્રમુખ અને બજરંગ દળ જીલ્લા સંયોજક મનીષભાઈ પંચાલ, લીમડીના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ ચૌહાણ, બળવંતભાઈ ખોડ, કેયુરભાઈ કોલી, સન્નીભાઈ ગોસાઈ દ્વારા એપ્રોન, હેડકેપ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.