Saturday, April 5, 2025
Google search engine
HomeViramgam - વિરમગામકોરોના સામેની લડાઇમાં વિરમગામ હાંસલપુર GIDC ના ટ્રીનીટી એન્ટરપ્રાઇઝના ભાગીદારો દ્વારા PM...

કોરોના સામેની લડાઇમાં વિરમગામ હાંસલપુર GIDC ના ટ્રીનીટી એન્ટરપ્રાઇઝના ભાગીદારો દ્વારા PM Care માં ₹ 1,11,111/- નો ચેક આપ્યો

હાલ સમગ્ર ભારત અને દુનિયા કોરોના વાઇરસની મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યુ. જેની જંગમા રાજ્ય કેન્દ્ર સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. આ જંગની લડતમાં ગુજરાત અને ભારતના વિવિઘ રાજ્યોમાં સૌ લોકો યથાશક્તિથી સહયોગ કરી રહ્યાં છે. આજે તા.૨૭/૦૪/૨૦૨૦ ને સોમવારના રોજ વિરમગામ હાંસલપુર G.I.D.C. ટ્રીનીટી એન્ટરપ્રાઇઝના ભાગીદારો જયંતીભાઇ ગાંડાભાઈ પંચાલ, મુસ્તાકભાઇ રહેમતુલ્લાભાઇ મંડલી, ઇકબાલભાઇ રહેમતુલ્લાભાઇ મંડલી, રમણભાઇ ગાંડાભાઇ પંચાલ એ કોરોના સામે લડાઇમાં PM Care ફંડમા ₹. 1,11,111/- ની સહાય જમા કરાવી હતી. જેનો ચેક નાયબ કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments