Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડામાં આયુર્વેદ સર્વરોગ મફત નિદાન-ચિકિત્સા કેમ્પ તથા BMD કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ગરબાડામાં આયુર્વેદ સર્વરોગ મફત નિદાન-ચિકિત્સા કેમ્પ તથા BMD કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank chauhan Garbada
આજરોજ તારીખ.૨૯/૦૪/૨૦૧૬ ના રોજ સરકારી આયુર્વેદ દવાખાના સાહડા દ્વારા ગરબાડા પંચશીલ જમણવાડીમાં આયુર્વેદ સર્વરોગ મફત નિદાન-ચિકિત્સા કેમ્પ તથા ગુફિક બાયોસાયન્સ લી. દ્વારા BMD કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ BMD કેમ્પમાં હાડકાને લગતી તમામ તકલીફોની ચકાસણી નિ:શુલ્ક કરવામાં આવી હતી. Garbada Camp-2
BMD કેમ્પમાં ગરબાડા તથા ગરબાડાના આજુબાજુના ગામોના લોકોએ આ કેમ્પનો લાભ લઈ હાડકાને લગતી તકલીફોની ચકાસણી કરાવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments