Crime Reporter > Pritesh Panchal – Limdi
ઝાલોદ તાલુકા પારેવા ગામે ગત રાત્રે 3 અજાણ્યા શખ્સો દેશી તમચા થી ફાયરીંગ કરી ધર માલીક નટવરભાઇ તેમજ તેમની પત્નીને લાકડી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ધરમા રાખેલ રોકડ રકમ 1800 તેમજ સોનાની બુટી જેની કિંમત અંદાજે 10000 આમ ફુલ રૂ.11800 ની લુટ કરી ફરાર થઈ ગયા હતા આઅંઞે પારેવા ઞામના સુરેશ ભાઈ નટવર ભાઇ એ લીમડી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આઇપીસી કલમ કલમ 394 તથા આર્મ્સ એકટ ની કલમ 25 (1) બી મુજબ ઞુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.