Wednesday, December 18, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ તાલુકાના વસૈયા દર્શન મહેશભાઈના મોઢાના સોજાનું સફળ ઓપરેશન કરી ૩cm x...

ઝાલોદ તાલુકાના વસૈયા દર્શન મહેશભાઈના મોઢાના સોજાનું સફળ ઓપરેશન કરી ૩cm x ૩cm ની ગાંઠ કાઢવામાં દાહોદના ઝાયડસ હોસ્પીટલના ડોકટરોને મળેલ સફળતા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વસૈયા દર્શન મહેશભાઈ ઉં.વ. 8 વર્ષ મોઢા ના સોજા સાથે છેલ્લા એક વર્ષથી પીડાઈ રહેલ હતો. છેલ્લા એક વર્ષથી બહુ બધા હોસ્પિટલ અને દવાખાનામાં સારવાર લીધા પછી પણ સમસ્યાનો અંત ન આવતા RBSK સ્ટાફ દ્વારા દર્દીને ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, ત્યાં મોઢાના નિષ્ણાત ડો.અઝીઝ એચ. પહાડવાલા દ્વારા તપાસ કરી અને ઓપરેશન કરવામાં આવેલ હતું. આ જટીલ ઓપરેશન કરી ૩ cm x 3 cm ની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરવામાં આવેલ હતું. આ ઓપરેશનમાં એનેસ્ટેટિકની ટીમ ડો. જાનવી સાથે મળી દર્દીની સફળ સર્જરી કરવામાં કરવામાં આવેલ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments