Sunday, June 1, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ પોલીસે ખાંટવાડા વિસ્તારમાં જુગાર રમતા ૧ મહિલા સહિત ૪ પુરુષોને રૂપિયા...

ઝાલોદ પોલીસે ખાંટવાડા વિસ્તારમાં જુગાર રમતા ૧ મહિલા સહિત ૪ પુરુષોને રૂપિયા ૨૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના ખાંટવાડા વિસ્તારમાં જુગાર રમતા એક મહિલા સહિત ૪ પુરુષોને રૂપિયા ૨૧૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં ઝાલોદ પોલીસને મળી સફળતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના ખાંટવાડા વિસ્તારમાં જુગાર રમતા ૧ મહિલા સહિત ૪ પુરુષો ને ઝડપી પાડયા ૨૧૫૦૦/- ના મુદ્દામાલ પકડયા હતા. જેમાં પકડાયેલ આરોપીઓમાં :

૧.) રૂપેશભાઈ મણીભાઈ શાહ.ઉર્ફે.બટુક.રહે.વાવડી ફળિયા, ઝાલોદ.
૨.) શાજીદભાઇ અબ્દુલભાઈ મતદાર, રહે. માંડલી ફળિયા, ઝાલોદ.
૩.) નાથુભાઇ દેવલાભાઈ વશુનીયા, રહે. કલજીની સરસવાણી, ઝાલોદ.
૪.) સુરેશભાઈ દેવાભાઇ ભુનાતર, રહે. ડુંગરી ફળિયા, ઝાલોદ.
૫.) કાલીબેન વાલકાભાઈ સંગાડા. રહે. ખાંટવાડાં, ઝાલોદ.
જેમાં એક જુગારીયો ભાગી જનાર બીજા ચાર ઈસમો જેના નામઠામ જણાવેલ નથી. જેની તપાસ ચાલુ છે. જેમાં ઝાલોદના ખાંટવાડાં વિસ્તારમાં રહેતા કાલીબેન વાલકાભાઇ સંગાડા રહેણાંક વિસ્તારમાં ઘરમાંથી ગંજી પત્તા પાના
વડે રૂપિયા પૈસાના હારજીતનો જુગાર રમી રમાડતા અંગ ઝડતી માંથી કુલ રૂ!.૧૨,૬૯૦/- તથા પાનાં પત્તા નંગ – ૫૨ કિંમત રૂ.૦૦-૦૦ તથા આકરણી પત્રક કીમત.રૂ.૦૦.૦૦ મળી કુલ રૂ.૨૧.૫૦૦/- મુદ્દામાલ પકડી પાકી કાયદેસરની કાર્યવાહી ઝાલોદ પોલીસ દ્વારા કરી ગુન્હો રજીસ્ટર કરેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments