ઝાલોદ સબ જેલમાંથી ભાગી ગયેલ કેદીઓ પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જેથી ફોટામાં ના કોઈ પણ આરોપી ની ભાળ મળેતો તમારે કોઈ પણ જાતના ડર વગર દાહોદ જીલ્લાના કોઈ પણ પોલીસ સ્ટેસનનો સંપર્ક કરવો. માહિતી આપનાર ને જાહેર કર્યા પ્રમાણે ઇનામ પણ મળશે અને તેમનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.આ માહિતી જીલ્લા પોલીસ અધિક્ષક મયંક સિંહ ચાવડા દ્વારા કાયદેસર રીતે જાહેર કરવા માં આવેલ છે.
નોંધ – આ કોઈ પણ ગુનેગાર વિષેની માહિતી આપનાર નું નામ ગુપ્ત રાખવામાં આવશે.