Tuesday, June 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાડાંગ જિલ્લાના આહવા ખાતે "સુસાશન સપ્તાહ" ની પુર્ણાહુતી કાર્યક્રમમાં વિધાનસભાના દંડક રમેશભાઈ...

ડાંગ જિલ્લાના આહવા ખાતે “સુસાશન સપ્તાહ” ની પુર્ણાહુતી કાર્યક્રમમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ આપી હાજરી

દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટાર આજે તા.૩૧/૧૨/૨૧૦૨૧ ને શુક્રવારના રોજ આહવા ખાતે ‘સુશાસન સપ્તાહ’ ના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને આ સુશાસન સપ્તાહના કાર્યક્રમમાં દંડક રમેશભાઈ કટારાએ ગ્રામ પંચાયતોના ₹.૧૧૧ લાખના ૩૭ કામો, મનરેગાના ₹.૧૮૦ લાખના ૨૩૫ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા તથા નવનિયુક્ત સરપંચોનુ સન્માન, અભિવાદન કરવા સાથે સમરસ પંચાયતોને પ્રોત્સાહક રાશી એનાયત કરી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments