દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં રેહતા રાજા શાસ્ત્રીએ પેહલાતો અમદાવાદ ખાતે અંતર રાષ્ટ્રીય જ્યોતિષ અને કર્મકાંડ ની પરીખામાં ભાગ હતો જેમાં 2000 થી પણ વધારે શાસ્ત્રીઓ 28 દેશોમાંથી આવ્યા હતા .તેમાં પણ દાહોદ ના રાજા શાસ્ત્રીએ જ્યોતિષ અને કર્મકાંડ ની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી યજ્ઞના વિશેયગ્ય તરીકે નું બિરુદ મેળવ્યું હતું.
અને આચાર્યની પડવી મળતા તેઓ ને થાઇલેન્ડ ઇન્ડો – થાઇ પ્રતિયોગિતામાં બોલાવાયા હતા અને ત્યાં પણ અન્ય દેશો ના વિદ આચાર્યો ઉપસ્થિત હતા પણ થાઇલેન્ડ ની યુનિવર્સીટીઓ ના મુખ્ય એવા Dr .chirafat એ તેમના હસ્તે આચાર્ય રાજાને આ એવાર્ડ એનાયત કર્યો હતો. અને 19 વર્ષ બાદ કોઈ ભારતીય ને આચાર્ય રાવલ પછી આ એવાર્ડ પ્રાપ્ત થયો છે .દાહોદ માટે આ ગર્વની નહિ પરંતુ ગુજરાત અને ભારત ભારમાંથી માત્ર અને માત્ર એક દાહોદના આચાર્ય રાજા ને આ એવાર્ડ પ્રાપ્ત થયો હતો . આ વાત થી દાહોદ ના લોકોમાં ખુશી છે કે તેમના ગામને વિદેશમાં પણ ખ્યાતી અપાવનાર લોકો રહે છે.