
દાહોદના જાગૃત નાગરિકો અને યુવાઓ ધ્વારા પઠાન કોટ ઐરબેસના ના હુમલામાં શહીદ જવાનોને શ્રધાંજલિ આપવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમને દાહોદના ઉવાઓ અને જાગૃત નાગરિકો ધ્વારા પેહલા દાહોદ નગરપાલિકા થી રેલ્લ્ય રૂપે દાહોદના મતમાં ગાંધી રોડ પર થઇ તળાવ ઉપર કેન્ડલ સળગાવી અને અંજલિ આપી હતી. આ પ્રસંગે તેઓ ની સાથે દાહોદ ના વરાયેલા પાલિકા પ્રમુખ પણ હઝાર રહ્યા હતા.