ગુજરાત સરકાર ની માહિતી અનુસાર કોરોના વાયરસ દહેશત ફેલાયેલી હોય સરકાર અને આરોગ્ય વિભાગની સુચના ને ધ્યાનમાં લઇ ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ખાણીપીણીની પાણીપુરી ની ગાડીઓ જ્યુસ નું વેચાણ કરનારા ઓ ઠંડા પીણા વાળાઓ કતલખાના વાળાઓ તેમજ નાસ્તાની પાણીપુરી ની તમામ દુકાનદારોને 21 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવા માટે નોટિસ પાઠવી હતી અને નોટિસનો અનાદર કરનાર સામે પોલીસ ફરિયાદ તેમજ પાંચ હજારનો દંડ કરવામાં આવશે જે બાબતની નોંધ લેવા સર્વે ધંધાર્થીઓ ને નિયમનું પાલન કરવા ફતેપુરા ગ્રામ પંચાયત ના તલાટી સરપંચ અને પંચાયત બોડી વતી સર્વે અપીલ છે
HomeFatepura - ફતેપુરાદાહોદના ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસને ધ્યાનમાં લઇ ખુલ્લી ખાણીપીણીની લારીઓ...