KEYUR PARMAR DAHOD
દાહોદ ના લીમખેડાના ચીલાકોટમાં દીપડાએ એક વૃદ્ધ ને ઘાયલ. કરી ઘરમાં ઘૂસ્યોદાહોદના લીંખેડાના ચીલાકોટા ગામે 70 વર્ષીય વૃદ્ધ આંબા ની ચોકીવકર્તા હતા ત્યારે બાજુમાં કોતર હોવાના કારણે દીપડો પાણી પીવા આવતા વૃદ્ધ ને એકલા જોઈ તરાપ માર્ટા વૃદ્ધ ઇજાગ્રસ્ત થયો હતો અને તેને દવાખાને સારવાર માટે ખસેડાયો હતો જયારે દીપડો ચીલાકોટના એક ઝૂંપડામાં ઘુસી ગયો હોઈ વનવિભાગ ની ટિમ તેને પકડવા માટે ભારે માસકાત કરી રહી છે.
હાલ દીપડો હમણાં સુધી એ ઝુપમાજ સંતાઈ ને બેઠેલો છે