Special Report Pritesh Panchal Limdi
લીમડી નગરમા મંદિરો તેમજ અંતિમ ધામ જવના રરતા ઉપર ગ્રામ પંચાયત દ્વારા કચરો આખા ગામ નો કચરો ઠાલવમા આવતા મંદિરે દર્શન કરવા જતા તેમજ અંતિમ યાત્રામા જતા લોકો ને ભારે ગંદકીની દુર્ગંધ વેઠવવી પડે છે આમ તો રાજય સરકાર દ્વારા સફાઇના નામે લાખો રૃપિયાની ગ્રાન્ટ ફાળવાતી હોય છે સ્વરછ નગર સુદર નગર ની મસમોટી જાહેરાતો કરવામા આવે છે તેમ છતાંય હાલ નગરમા તેમજ મંદિરો અને અંતિમ ધામે જતા માર્ગો ઉપર કચરા ના ઢગલા જોવા મળી રહયા છે એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સફાઈ અભિયાન અંતર્ગત વિશેષ મહત્વના મુદ્દામાં લીધો છે. ત્યારે તેની શરૂઆત કરવાની જવાબદારી પંચાયત ની સાથે સાથે નગરજનોની પણ બને છે માટે આપણી પણ ફરજ બને છે કે આપણુ આંગણ ચોખ્ખુ રાખવુ ગામ ચોખ્ખુ રાખવુ આબાબતે પંચાયત દ્વારા ગંભીરતા દાખવી સત્વરે મંદિરના અને અંતિમ ધામ જતા રરતા ઉપર ગંદકી કચરો સાફ કરાજોઈએ એવે લોક માંગ ઉઠવા પામી છે.