THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ માં આવેલ વોર્ડ નંબર 2 ના ચકાલિયા રોડ સ્થિત ઠક્કરબાપા પગાર કેન્દ્રની સ્કૂલમાં કોરોના રસીકરણનો કાર્યક્રમ આજે તા.૧૪/૦૪/૨૦૨૧ ને બુધવારના રોજ યોજાયો.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
આ રસીકરણના કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ તથા વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર રાજેશ સહેતાઈ, રંજનબેન ભૈયા, હિમાંશુ બબેરિયા આને ફતેમાબેન ઉપસ્થિત રહ્યા હતા.