Keyur Parmar – Dahod
દાહોદના ગૌશાળા રોડ ઉપર પણ મોટા પ્રમાણમાં હોલસેલ અને રીટેલ દાહોદના લોકો વેપાર કરે છે . અને માર્કેટમાં તેમજ ગોવિંદનગર થઇ જવાવાળાની સંખ્યાપણ વધારે છે પરંતુ તેમ છતાં સ્થાનિક લોકો ની વારંવાર રજુઆતો ને ધ્યાન પર લેવાતી નથી અને જેન કારણે ત્યાં ઉભરાતી ગટરો રોડ ઉપર ગંદકી ફેલાવે છે અને ત્યાના વેપારીયો અને ખરીદી કરનાર ગ્રાહકો તેમજ અર્બન બેંક માર્કેટયાર્ડ શાખામાં આવનાર વેપારીયો અને APMC માં આવનાર ખેડૂતો અને વેપારીયોને તો ખરાજ પણ સ્કુલના બાળકો ને અને રળિયાતીમાં રેહતા લોકો તો ત્રહીમામ પોકારી ગયા છે.
હમારા માધ્યમથી લોકો ની રજુઆઅત છે કે હવે પાલિકા સત્તાધીશો આ બાબતે ધ્યાન આપી અનેસાફ સફાઈ કરાવે જેથી લોકો ને પારાવાર પડતી આ મુશ્કેલીઓનો સામનો કરવોના પડે.