
THIS NEWS IS SPOSORED BY –– RAHUL HONDA

ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રાજસ્થાન ના ૨૪ વર્ષના યુવકનું સફળ ઓપરેશન
દર્દીને ઘૂટણના દુખાવાની તકલીફ અને ચાલતા ચાલતા પગ ફરી જાય છે અથવા પડી જવાઈ છે તેવું લાગતા તે દર્દીએ દાહોદ માં ૨ થી ૩ જગ્યાએ ડોક્ટરને બતાવ્યું પરંતુ ત્યા કમસે કમ ૧.૫ લાખ થી ૨ લાખનો ખર્ચો જણાતા અત્રેની ઝાયડસ હોસ્પિટલમાં ઓર્થોપેડીક ડિપાર્ટમેન્ટમાં બતાવ્યું. ત્યારે તા.૩૦/૩/૨૦૨૨ ના રોજ આ દર્દીને દાખલ કરવામાં આવ્યો અને ડોક્ટરએ ઓપરેશન કરવાની સલાહ આપી. અને પછી X-Ray કરાવ્યું અને ઘૂંટણનો MRI કરાવતા તકલીફ વધુ જણાતા તા.૦૪-૦૪-૨૦૨૨ ના રોજ દૂરબીનના મદદથી નવો સ્નાયુ નાખી સફળ ઓપરેશન કરવામાં આવ્યુ. આ ઓપરેશન આયુષ્માન ભારત પ્રધામંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મફત કરવામાં આવ્યું અને તા.૦૮-૦૪-૨૦૨૨ ના રોજ દર્દીને રજા આપવામાં આવી અને તે દર્દીએ દાહોદની ઝાયડસ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો.
આ ઓપરેશન ડો.નિલયકુમાર અને તેમની ટીમ તથા અને એસ્થેતિક ડો આનંદ દ્દરજી ની ટીમથી દર્દીનું સફળ ઓપરેશન કરવા માં આવ્યું.
આ ઓપરેશન ડો.નિલયકુમાર અને તેમની ટીમ તથા અને એસ્થેતિક ડો આનંદ દ્દરજી ની ટીમથી દર્દીનું સફળ ઓપરેશન કરવા માં આવ્યું.