Saturday, April 19, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદની દ્રષ્ટિ નેત્રાલયમાં Covid-19 ને લઈને OPD ના સમયમાં થયો ફેરફાર

દાહોદની દ્રષ્ટિ નેત્રાલયમાં Covid-19 ને લઈને OPD ના સમયમાં થયો ફેરફાર

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ દ્રષ્ટિ નેત્રાલયમાં કોરોના વાઈરસ (Covid-19) રોગને કારણે OPD ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે આંખના દર્દીઓએ ધ્યાને લેતા તે સમય આ પ્રમાણે આપેલ છે. : – સોમવાર થી શનિવાર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. (આંખના દર્દી માટે રજીસ્ટ્રેશન બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.)

આંખના રોગની સારવાર અને ઓપરેશનની પ્રક્રિયા સરકારની (Covid-19) માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે. તથા આંખ સંબંધિત ઇમરજન્સી સેવાઓ 24 કલાક માટે ખુલ્લી હોય છે. આપેલ સંપર્ક નંબર ઉપર ફોન કરી આંખના દર્દી માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સંપર્ક નંબર: 02673 – 255110, 238700, 09909008838

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments