Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં પર્યુષણના છેલ્લા દિવસે દિગંબર જૈન સમાજ દ્વારા ગંગોટી અને શોભાયાત્રા નીકાળવામાં...

દાહોદમાં પર્યુષણના છેલ્લા દિવસે દિગંબર જૈન સમાજ દ્વારા ગંગોટી અને શોભાયાત્રા નીકાળવામાં આવી

 

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA MOTORS

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ગત રોજ તા.૨૫/૦૯/૨૦૧૮ મંગળવારે પર્યુષણના છેલ્લા દિવસે દિગંબર જૈન સમાજ દ્વારા રથ તથા ગંગોટીનું આયોજન દર વર્ષ ની માફક આ વર્ષે પણ કરવામાં આવ્યુ. જેમાં દાહોદ શહેર દિગંબર જૈન સમાજ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર ગંગોટી અને શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ કાર્યક્રમમાં દિગંબર જૈન સમાજના સમગ્ર જૈન બંધુઓએ સ્વવયંભુ પોતાની દુકાનનો તથા પોતાના ધંધા-રોજગાર બંધ કરી આ ગંગોટીમાં ઉત્સાહ ભેર ભાગ દીધો હતો અને રથ તથા ગંગોટીની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments