દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની નગર પાલિકા, રાહુલ મોટર્સ, લાયન્સ ક્લબ ઓફ દાહોદ તથા રોટરી ક્લબ ઓફ દાહોદના સહયોગથી મિલિટરી વેલ્ફેર અને મહાત્મા ગાંધી સફાઈ અભિયાન અંતર્ગત મશાલ ગૃપ દ્વારા પુલવામામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી માટે (જુનૂન) “સ્વરાંજલી” દેશ ભક્તિના ગીતો સાથે મનોરંજક સંગીત માણવા તા.૦૨/૦૩/૨૦૧૯ શનિવારના રોજ રાત્રીના ૦૭:૦૦ કલાકે દાહોદના હાર્દસમાં રાત્રી બજાર, સ્ટેશન રોડ ખાતે અવશ્ય પધારશો.