દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલા સશક્તિકરણ ને વધુ મજબૂત કરવા માટે આગેકુચ કરી રહ્યા છે, જેના ભાગ રૂપે દાહોદમા મહિલા સશક્તિરણને વધુ પ્રોત્સાહન આપવાના હેતુ થી દાહોદ નગર પાલિકા ઉપપ્રમુખ દ્વારા ઘરેથી ઉદ્યોગ ચલાવતી મહિલાઓ દ્વારા બનાવતી વિવિધ વસ્તુઓ જેવી કે દિવા, તોરણ, બંડી, તીર કામઠા, માળા સીટ, પર્સ, બામ્બુ ની વસ્તુઓ જેવી વસ્તુઓના એક હસ્ત મેળનું આયોજન પ્રસંગ પાર્ટી પ્લૉટ દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં હસ્ત કળામાં નિપુણ બહેનો જે વર્ષોથી ઘરે આ વસ્તુઓ બનાવે છે, તેમને દાહોદ જિલ્લામાં મોટું પ્લેટફોર્મ મળે અને તેમની ઓળખ ઊભી થાય અને આવક વધે સાથે સાથે મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Byte > > તમન્ના ચાંપાનેરી > > હસ્ત કળા મેળામાં ભાગ લેનાર મહિલા
Byte > > શ્રધ્ધાબેન ભડંગ > > ઉપપ્રમુખ, નગર પાલિકા દાહોદ.