Thursday, November 21, 2024
Google search engine
HomeUncategorizedદાહોદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની કાર્યકર્તાઓ સાથે બેઠક, આજે કરશે દાહોદમાં રાત્રી રોકાણ

દાહોદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની કાર્યકર્તાઓ સાથે બેઠક, આજે કરશે દાહોદમાં રાત્રી રોકાણ

2024 ઇલેક્શનની તૈયારી થઈ ગઈ છે, ત્યારે દાહોદ ખાતે વિશ્વ સિંહ દિવસે આજે તા.૧૦/૦૮/૨૦૨૩ ને ગુરુવારના રોજ ગુજરત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપન્દ્રભાઈ પટેલે દાહોદ શહેરની મુલાકાત. “One Day One District” અંતર્ગત કાર્યકર્તા સંપર્ક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી 2024 માં ગુજરાતની પૂરેપૂરી લોકસભાની 26 સીટો જીતવાની નેમ ગુજરાતના પ્રદેશ પ્રમુખે લીધી છે, ત્યારે ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાના હેતુનું એક પછી એક આયોજન થયું રહ્યું છે. જેના ભાગ રૂપે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ના દરેક જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. જેના ભાગ રૂપે આજે દાહોદ શહેરના ગોવિંદનગરમાં આવેલ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે વિવિધ બેઠકો યોજી કાર્યકર્તાઓ સાથે આગામી સમયને લઇને વિસ્તૃત બેઠક યોજી ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેઓએ એક પત્રકાર પરિષદ યોજી સંબોધન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments