Sunday, April 5, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ - જિલ્લા ચૂંટણી...

દાહોદમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ – જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
  • જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત વ્યવસ્થા
  • ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ વાહનો જીપીએસ સિસ્ટમથી જોડાયેલા, કંટ્રોલ રૂમ તૈયાર
  • ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા વિલેજ વિઝિટ કરીને લોકોને શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ કરાઇ – જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે સુસજ્જ હોવાનું જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં ચૂંટણીઓ પારદર્શક, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એ માટે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે વિગતે માહિતી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ ચૂંટણી બાબતે સઘન સુરક્ષા બંદોબસ્તની માહિતી આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ગોસાવીએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ  અંતર્ગત જિલ્લાની ચૂંટણી બીજા તબક્કામાં તા. ૫ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જિલ્લામાં કુલ છ વિધાનસભા મતવિભાગના કુલ ૧૬૬૨ મતદાન મથકો છે અને ૧૧૫૫ મતદાન લોકેશન છે. જિલ્લામાં કુલ ૭૮૫૭૪૬ પુરૂષ મતદારો, ૭૯૯૨૪૧ સ્ત્રી મતદારો તેમજ ૧૬ અન્ય મતદારો એમ કુલ ૧૫૮૫૦૦૩ મતદારો છે. જેમાં ૮૦ વર્ષથી ઉપરના ૩૩૦૯૩, યુવા મતદારો ૧૮ થી ૧૯ વર્ષના ૪૭૬૧૭ તેમજ દિવ્યાંગ મતદારો ૯૬૩૯ છે. જેમાં દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુની ઉંમર ધરાવતા મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે ૬ જેટલી ટીમો કાર્યરત છે. આ ઉપરાંત ખર્ચની ચકાસણી માટે કુલ ૪૮૫ કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ૯૧૪૦નો પોલીગ સ્ટાફ મતદાર મથકો ઉપર ફરજ બજાવશે. આ ઉપરાંત રીસીવીગ અને ડિસ્પેચીંગ સ્ટાફની નિમણુંક કરાઇ છે. તેમજ ચૂંટણી નિરીક્ષકશ્રીની હાજરીમાં રેન્ડમાઇઝેશન કરી ફાળવણી કરી છે. મતદાન મથકો અને ચૂંટણી અધિકારીના સંકલન માટે ૨૪૯ ઝોનલ અધિકારીશ્રીની નિમણુંક કરાઇ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં સમગ્ર પ્રક્રિયાના નિરીક્ષણ માટે જનરલ ઓબ્ઝર્વસ-૩, ખર્ચ ઓબ્ઝર્વસ ૨ તેમજ ૧ પોલીસ ઓબ્ઝર્વસ એમ કુલ ૬ ઓબ્ઝર્વસની નિમણુંક કરાઇ છે.
મતદાન મથકોએ ઓબ્ઝર્વરશ્રીના પ્રતિનિધિ તરીકે અને તેમના માર્ગદર્શનમાં કુલ ૩૬૨ કેન્દ્ર સરકારના કર્મચારીઓની માઇક્રો ઓબ્ઝર્વસ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે સીધા ઓબ્ઝર્વસશ્રીઓને રીપોર્ટ કરશે. જિલ્લામાં ૯૯૩ મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ કરાશે અને તેના માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જિલ્લામાં સીવીજીલ એપ્લીકેશનમાં કુલ ૨૦ આદર્શ આચારસંહિતાના ભંગની ફરીયાદ મળી છે. જે તમામનો આચારસંહિતા નોડલ અધિકારી મારફત નિકાલ કરવામાં આવ્યો છે.
THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA & DECORATION 
તેમણે કહ્યું કે, મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીશ્રી કક્ષાએ મતદાન સામગ્રી સહિત ઇવીએમ, વીવીપેટ મશીનો  રીસીવ કરી નિયત જીપીએસ સીસ્ટમ સહિતના વાહનોમાં તમામ મશીનો જિલ્લા કક્ષાના મતગણતરી કેન્દ્ર ખાતે સ્ટોગરૂમમાં સીલ કરીને રાખવામાં આવશે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત વ્યવસ્થા ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ ગોઠવવામાં આવી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ જણાવ્યું કે, જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત રખાયો છે. લાયસન્સ હથિયાર જમા કરવાની કામગીરી પૂર્ણ કરાઇ છે. એનબીડબલ્યુની બજવણી કરાઇ છે. નાસતા ફરતા ૫૦ જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠકો કરાઇ છે.
તેમણે જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અમારી પાસે ડીજીશ્રીએ આપેલી પોલીસ તેમજ સુરક્ષા દળોની ૫૭ જેટલી કંપનીઓ આવેલી છે. જેમાં બીએસએફ ની ૧૦, સીઆઇએસએફની આઠ કંપનીઓ, આરપીએફની ૭, સીઆરપીએફની ૧૩, એસએસપીની ૧૩ કંપનીઓ ચૂંટણી બંદોબસ્તમાં છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ, લોકોમાં ભયનું વાતાવરણ ન થાય એ માટે એરીયા ડોમીનન્સ એક્સરસાઇઝ કરવામાં આવી છે. મતદાનના દિવસે પણ કોઇ પણ આકસ્મીક ઘટના માટે પોલીસ તંત્ર તૈયાર છે અને તુરત રિસ્પોન્સ કરવામાં આવે તે રીતનું આયોજન કરાયું છે. ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા વાહનો જીપીએસ સીસ્ટમથી જોડાયેલા છે. અંતરિયાળ વિસ્તાર સતત અમારા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલો રહે એ માટેની વ્યવસ્થા કરાઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા વિલેજ વિઝિટ કરીને લોકોને શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ કરાઇ છે. અત્યાર સુધીમાં ચૂંટણી સંબધી કોઇ ગુના દાખલ થયા નથી. પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, નાયબ માહિતી નિયામક એસ.જે. બળેવીયા તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

likit

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

adapazarı escort

sapanca escort

unblocked

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

xnxx

porn

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Hacklink panel

Hacklink Panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Masal Oku

Hacklink panel

Hacklink panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

betasus

meritking

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Postegro

unblocked

royalbet

marsbahis

tophillbet hemen giriş

bahiscasino

maritbet

marsbahis

marsbahis giriş

ikimisli giriş

casibom

holiganbet giriş

unblocked games 76

bets10 güncel giriş

holiganbet giriş

betebet

betebet

nakitbahis giriş

madridbet

betebet

tulipbet

cratoscasino giriş

cratoscasino

jojobet

türkçe altyazılı porno

Streameast

Meritking Giriş

casibom

casibom

betzula

casibom giriş

casibom giriş

marsbahis giriş

enbet

marsbahis güncel giriş

den3me b0nusu ver3n yeni sit3ler

bahsegel

betlike giriş

jojobet giriş

ikimisli

ifşa

meybet

marsbahis giriş

bahiscasino

meritking

kavbet

mavibet

enbet

จ้างเขียนบทความออนไลน์

https://bmgamanet.com/

marsbahis

jojobet giriş

deneme bonus veren siteler

holiganbet

celtabet Giriş

casibom

kavbet

Hacklink panel

pulibet giriş

sekabet güncel giriş

marsbahis

jojobet

yakabet

mavibet giriş

holiganbet

deneme bonusu veren siteler

casibom

deneme bonusu

deneme bonusu

palacebet

pulibet

kavbet

kavbet giriş

parmabet

ankara escort

kavbet giriş

Nakitbahis

Galabet

Galabet giriş

Galabet güncel giriş

Galabet mobil giriş

adapazarı escort

sezarcasino

superbet

betwild

sloto

cratosroyalbet

pashagaming

aresbet

betasus

meritking güncel giriş

holiganbet

jojobet

betwoon

meritking

nakitbahis giriş

holiganbet

onwin

casibom

tipobet

sahabet

tipobet

nakitbahis giriş

nakitbahis

betnano

tophillbet resmi giriş

tophillbet orjinal site

marsbahis

tophillbet orjinal site girişi

tophillbet

pulibet güncel

betexper

giftcardmall/mygift

tophillbet giriş

tophillbet giriş

tophillbet

jojobet

primebahis

cashwin

kavbet

sloto

Eros Maç Tv

หวยออนไลน์

pulibet

piabellacasino

tophillbet güncel

meritroyalcasino giriş

pulibet güncel giriş

pulibet giriş

kralbet

casibom

Full Milf Porn Videos

kavbet

tophillbet giriş

tophillbet giriş

tophillbet

betsmove

betra

casibom giriş

casibom

tophillbet

casibom

casibom

casibom

casibom

casibom

sakarya escort

tophillbet giriş

antalya dedektör

jojobet

jojobet giriş

casibom

casibom

padişahbet

tophillbet

enbet

sekabet

Lanet OLSUN

casibom

deneme bonus veren siteler

marsbahis

tarabet

deneme bonusu veren siteler

masterbetting

deneme bonusu veren siteler

lunabet

pusulabet

pusulabet giriş

betgar

lunabet giriş

betlike

meritking

meritking giriş

betebet

casibom

casibom giriş

Grandpashabet

marsbahis

interbahis

deneme bonusu veren siteler

bahiscasino

meritking

meritking giriş

kingroyal

interbahis

interbahis giriş

betlike

bet siteleri

Agb99

galabet

galabet giriş

Agb99

kingroyal

kingroyal giriş

kingroyal güncel giriş

ultrabet

betzula

roketbet

betcio

betcio

norabahis

avrupabet

interbahis

bahislion

betgar

romabet

teosbet

kulisbet

bahiscasino

alobet

pulibet

editörbet

casinolevant

casinolevant giriş

perabet

pulibet

vidobet

teosbet

interbahis

betzula

alobet

avrupabet

marsbahis

roketbet

taraftarium24

piabet

portobet

meritbet

ikimisli

betcup

queenbet

galabet

galabet giriş

meritking

meritking giriş

meriking güncel giriş

meritking mobil

meritking ios

perabet

vidobet

vidobet giriş

vidobet güncel giriş

1