દાહોદના ૮૩ વર્ષીય વૃદ્ધ શારદાબેન રમેશચંદ્ર સોનીનું દુ:ખદ નિધન થયું હતું. ત્યારે તેમનો પુત્ર જયેશભાઈ રમેશચંદ્ર સોનીએ કહ્યું કે અમારી માતાજીની અંતિમ ઈચ્છા પોતાના મૃત્યુ બાદ પોતાના દેહનું દાન કરવાની હતી, ત્યારે તેમના મૃત દેહનું દાન કરવાનો નિશ્ચય પરિવારમાં કરવામાં આવ્યો હતો. અને દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે આ મૃતદેહનું દાન કરવામાં આવ્યું હતું જેથી ઝાયડસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આ મૃત દેહનો અભ્યાસર્થે ઉપયોગ કરશે.
દાહોદમાં 83 વર્ષીય માતાનું નિધન થતાં પુત્રએ માતાની અંતિમ ઇચ્છા કરી પૂર્ણ : દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજને દાન કર્યો મૃતદેહ
RELATED ARTICLES