સાધુ વિશ્ર્વ નુ કલ્યાણ માગે છે પુજય સુરેશમહારાજજી આ હાલક લીમડી નગરમા યોજાયેલ સંતસગમા વાપી થી પધારેલ સંતે કરી હતી ગઈ કાલે સાંજે લીમડી નવાબજાર મા સંત નિરંકારી મંડળ દિલ્હી બાદ દાહોદ દ્વારા નિરંકારી સતસંગ નુ આયોજન કરવામા આવેલ જેમા નગર સહિત દાહોદ ઝાલોદ ગોધરા રાજસ્થાન સહિત અન્ય સ્થળોએ થી સતસંગ સાંભળવા ભકતો નુ ધોડાપુર ઉમટી પડેલ આ સતસંગમા પધારેલ મહારાજજી એ જણાવેલ કે નિરંકારી મીશન કોઇ પ્રચલિત ધર્મ કે સમપ્રદાય નથી પણ આ આદ્યાતમીક વિચારધારા છે સંત નિરંકારી મીશન નિરાકાર પ્રભુ પરમાત્મા ની જાણકારી કયાઁ પછી ભકિત કરતા મયાઁદિત જીવન જીવવાની એક રીત છે આ મિશન પરમપિતા પરમાત્મા નાં ધટ ધટ અંદર દશઁન કરાવી વિશ્ર્વ બંધુતવ ની રથાપના કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જયારે સંતસગ બાદ પસાદી નુ પણ આયોજન પણ કરાયુ હતુ