દાહોદ જીલ્લો સરહદી વિસ્તાર ધરાવતો જીલ્લો હોઈ ધાડ , લૂંટના આરોપીયો ને પકડવાની અસરકારક કરવા સારું દાહોદ વડા મનોજ નીનામાં દ્વારા પોતે અવાર નવાર કોમ્બિંગ કરી આરોપીયો ને પકડી પડવાની જેહમત ઉઠાવતા તેઓને સબ જેલમાંથી ભાગી મધ્ય પ્રદેશ સુરસીંગ ભાવસીંગ કિશોરી તાલુકાના છાયણ ગામનો રહેવાશી છે.અને દાહોદ જીલ્લા પોલીસ વડા વર્ક ગોઠવી દાહોદ lcb ટીમ ના બદભાઈ , સુરેશભાઈ ,રાજમોહન,કમલેશભાઈ અને દિનેશભાઈ એ ટીમમાં કામગીરી કરી દાહોદ જીલ્લા પોલીસવડા ની સુચના અને માર્ગદર્શન હેઠળ આ ફરાર આરોપી ને ઝડપી પડી પરત જેલ ભેગો કર્યો હતો.
દાહોદ : અસંખ્ય ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલ અને ઝાલોદ સબ જેલમાંથી ભાગી ગયેલ કેદીને S.P મનોજ નીનામાના માર્ગદર્શન થી LCB એ ઝડપી પાડ્યો
RELATED ARTICLES