Wednesday, January 1, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ એસ.ટી ડેપો ખાતે દ્રષ્ટિ નેત્રાલય અને જનરલ હોસ્પિટલ દાહોદ ના સહયોગ...

દાહોદ એસ.ટી ડેપો ખાતે દ્રષ્ટિ નેત્રાલય અને જનરલ હોસ્પિટલ દાહોદ ના સહયોગ થી મેડીકલ ચેકપ કેમ્પ યોજાયો

Divyesh Jain logo-newstok-272Divyesh Jain – Dahod 
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ગોધરા વિભાગ નાં દાહોદ એસ ટી ડેપો ખાતે ગુરુવાર નાં રોજ સવાર નાં 9 કલાકે થી દ્રષ્ટિ નેત્રાલય તેમજ જીલ્લા એન સી ડી સેલ જનરલ હોસ્પિટલ દાહોદ નાં સહયોગની દાહોદ ડેપોના ડ્રાયવર કંડકટર મિકેનિક કર્મચારીઓનો મેડીકલ કેમ્પ યોજવામાં આવેલ જેમાં ગોધરા વિભાગ થી લેબર અધિકારી વહીવટી અધિકારી શ્રી જી એમ ચોપડા તેમજ ડેપો મેનેજર એમ એચ સોલંકી તથા દાહોદ નાં ટાઉન પી. આઈ એમ. જી ડામોર ની ઉપસ્થિતિ મેડીકલ કેમ્પ યોજવામાં આવેલ .
HONDA ” NAVI “
HONDA NAVI
RAHUL MOTORS HONDA
આ મેડીકલ કેમ્પનો મુખ્ય હેતુ ડ્રાયવર કંડકટર તેમજ મિકેનિક મિત્રો સતત કામગીરી કરતા હોય તેઓની તે સબબ આગળની ટ્રીટમેન્ટ થઇ શકે અને તેઓની ફરજ માં કામ કરવામાં કોઈ મુશ્કેલી કે અડચણ ન થઇ શકે તે હેતુસર અને નિગમના માન્ય M.D નાં અભિગમ મુજબ દરેક કર્મચારી ઓની હેલ્થ સારી રહે અને નિયમિત પણે ચકાસણી થાય તેમજ તેમાં આવતી ઉણય અને તે મુજબની આગળની સારવાર લઇ શકાય તે હેતુસર અને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે તે હેતુસર દરેક કર્મચારી ઓની આંખોની ચકાસણી અને ડાયાબીટીશ તથા હાયપર ટેન્શનની ચકાસણી કરવામાં આવેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments