દાહોદ જીલ્લા પંચયાતની ચુંટણી ગત 22 DEC’r ના રોજ યોજાનાર હતી પરંતુ દાહોદ કલેકટરે (પ્રીસાઈડીંગ ઓફીસરે ) અવ્યવસ્થા અને સભાખંડમાં હંગામો થયા નું કારણ ધરી મોકૂફ રાખી હતી. જે ચુંટણી 23 DEC ના રોજ 11 વાગ્યે રાખવામાં આવી હતી તે દિવસે પણ સભા ગૃહમાં હંગામો થયો હોવાનું કારણ ધરી ફરી દાહોદ કલેકટરે (પ્રીસાઈડીંગ ઓફીસરે ) અનિશ્ચિત સમય સુધી મોકૂફ નો હુકમ કયો હતો.
આ હુકમો ને પડકારતી 2015ની સિવિલ અરજી ન.21189 ની હાઈકોર્ટમાં રમણભાઈ ખીમાભાઈ અને અન્ય 24 કોંગ્રેસના સભ્યો ધ્વારા ગુજરાત સરકાર,વિકાસ કમિશનર ,દાહોદ કલેકટર( પ્રીસાઈડીંગ ઓફીસર ) , જીલ્લા વિકાસ અધિકારી, દાહોદ જીલ્લા પોલીસવડા એની સાથી મળી 7કુલ વિરુદ્ધ 25/12/2015 ના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી.જે અરજી અરજદારના લરનેડ M .R .Mangukiya એ ખુલ્લી વાચી સંભળાવી હતી અને દલીલો કરી હતી કે દાહોદ (કલેકટર ) પ્રીસાઈડીંગ ઓફીસરે 22dec અને 23dec ના રોજ જે હુકમો કર્યાં છે તે ખોટા અને ગેરબંધારણીય છે.
> જે દલીલો જસ્ટીસ A .G .URAIZEE ના કોરમે ગ્રાહીય રાખી oral હુકમો કર્યો કે દાહોદ (કલેકટર ) પ્રીસાઈડીંગ ઓફીસરે 22dec અને 23dec ના રોજ જે હુકમો કર્યાં હતા તેને ગેરકાયદેસર ઠેરવી અને રદ બાતલ કર્યા હતા. અને સાથે સાથે ગુજરાત સરકારના કન્ટ્રોલ રૂમના નાયબ પોલીસ વડા G .G .JASANI ને એવો હુકમ પણ કર્યો હતો કે સતાતે કન્ટ્રોલ રૂમે પુરતો સહકાર આપવો અને તેઓ પોતે અને નિવૃત અડીશનલ ડી.જી. વી. વી.રબારી ને સાથે રાખી કોંગ્રેસ ના 25 સભ્યો ને પૂરતા પોલીસ બંદોબસ્તમાં દાહોદ લઇ જવાના અને લાવવાના. દાહોદ (કલેકટર )પ્રીસાઈડીંગઓફીસરે 22dec અને 23dec ના રોજ જે હુકમો
> સાથે રમેશભાઈ જે દાહોદ હોસ્પીટલમાં ભરતી છે તેમને પણ એમ્બ્યુલન્સ અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે અને ડોક્ટરની સલાહ પ્રમાણે ચુંટણીના સ્થળે લઇ જવાના.
> (કલેકટર) પ્રીસાઈડીંગ ઓફીસરે અને જીલ્લા વિકાસ અધિકારીએ સભાખંડમાં સ્થળ ઉપર હાજર રહી સરળતાથી ચુંટણી થાય તેનું ધ્યાન રાખવું અને દરેક આમાં સહકાર આપવો .
આ હુકમ થી કોંગ્રેસની છાવણીમાં ખુશી ની લહેર દોડી ગઈ હતી.