Wednesday, December 4, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાનાં ગરબાડાના ગાંગરડી PHC ખાતે ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનુ વિતરણ...

દાહોદ જિલ્લાનાં ગરબાડાના ગાંગરડી PHC ખાતે ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનુ વિતરણ કરવામાં આવ્યું

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાનાં ગરબાડાનાં ગાંગરડી PHC ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે PHC ના મેડિકલ ઓફિસર ડો. દીપ્તિ રાઠોર, ડો. હરેશ પરમાર, ડો .દિશા પસાયા, PHC સુપરવાઇઝર રાકેશ રાઠોડ, MPHW, FHW, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, L.T., નલવાઈ, ટૂંકી વજુ, ગાંગરડી, ભરસડા ગામના સરપંચ ઉપસ્થિત રહીને PHC વિસ્તારના ૧૧ દર્દીને પોષણ સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન સફળ બનાવવા માટે દરેક વ્યક્તિ જોડાય તેવુ આહ્વાન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments