Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોરને ન્યૂઝટોક24 ના એડિટર ઈન ચીફ નેહલ...

દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોરને ન્યૂઝટોક24 ના એડિટર ઈન ચીફ નેહલ શાહ તથા ન્યુઝટોક24 પરિવાર તરફથી 54 માં જન્મદિવસની શુભકામના

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાને ધારાસભ્ય થી લઈને સાંસદ સુધીની સફરમાં પ્રગતિના પંથે અગ્રેસર લઇ ગયા એવા દાહોદ જિલ્લાના પનોતા પુત્ર અને લોકલાડીલા સાંસદ જશવંતસિંહ સુમનભાઈ ભાભોરનો આજે તા.૨૨/૦૮/૨૦૨૦ ને શનિવારના રોજ 54 મો જન્મદિવસ છે. ત્યારે આજ રોજ દાહોદ જિલ્લા ભાજપ દ્વારા ઠેર ઠેર તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. મંદિરોમાં પૂજા અર્ચના કરી સુંદરકાંડના પઠનના કાર્યક્રમોનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું. જેમાં જાળત ગામે અવંતિકા રિસોર્ટ ખાતે ભરતસિંહ સોલંકી દ્વારા માનનીય સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મ દિન નિમ્મીત્તે યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમના સ્વાસ્થ્ય અને લાંબી ઉમર માટે પ્રાર્થના કરી હતી. અને આ ઉપરાંત જીલ્લાના તમામ તાલુકા મથકો ઉપર પણ સાંસદ જશવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે અનેક વિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.

 THIS NEWS IS POWERED BY –– PHONE WALE 

આ પ્રસંગે દાહોદ ની પ્રથમ વેબ ન્યુઝ ચેનલ . NEWSTOK24  ના એડિટર ઈન ચીફ નેહલ શાહ, ડાયરેક્ટર પ્રેમશંકર કડિયા, એકઝીક્યુટિવ એડિટર કેયુરકુમાર પરમાર, બ્યુરો ચીફ હિમાંશુ પરમાર, રિપોર્ટર ઝેની શેખ તથા ન્યૂઝટોક24 પરિવાર તરફથી દાહોદ જિલ્લાના પનોતા પુત્ર અને લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોરને તેમના 54 માં જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments