વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાત્રીના સમયે લોકોને માત્ર દિવા, મીણબત્તી, મોબાઈલની ફ્લેશ લઈટ ચાલુ કરવા માટે એક સૂચન કર્યું જયારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુુખ્ય મથક સંજેલી નગરમાં લોકોએ દીવાની સાથે સાથે ગામના અમુક લોકએ ફટાકડા ફોડયા હતા. સંજેલી તાલુકામાં આસ પાસના વિસ્તારમાં દિવા, મીણબત્તી અને મોબાઇલની ફ્લેશ લાઇટની સાથે સાથે થાળી વેલણ વગાડી રાત્રી 09:00 વાગ્યા થી 09:09 મિનિટ સુધી દરેક વ્યક્તિએ પોતાની ઘરના ઝરૂખા અને ઘરની બહાર સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખ્યું હતું અને ભારત માતાકી જયના નારાનું જોર જોર થી ઉચ્ચારણ કર્યું હતુ.
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીમાં દિવા, મીણબત્તી અને મોબાઈલના ફ્લેશ લાઈટની સાથે સાથે અમુક...