
પ્રિય ગ્રાહક, રાહુલ હોન્ડાની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર BS4 CD110 ઉપર ₹. 5000/-સુધીની છૂટ. ઓફર માત્ર સ્ટોક છે ત્યાં સુધી. સંપર્ક : – 9426504040, 9925321762
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલીમાં આવેલી શ્રધ્ધા વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોરોનાં વાયરસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓને કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે તથા તેનાથી બચવા આપણે કેવી રીતે અને કઈ કાળજી લેવી તેના વિશે માહિતગાર અને અવગત કરવામાં આવ્યા હતા. શાળાનાં આચાર્ય દિલીપકુમાર મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે એની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.