
દાહોદ સંજેલી તાલુકાના ઢેડીયા ગામે એલ.એન.ટી ફાઇનાન્સ કંપની સંતરામપુરના કર્મચારી ભગવાનસિંહ પરમાર સંજેલીની આજુબાજુના ગામોના ઉઘરાણી ના રૂપિયા એક લાખ સિત્તેર હઝાર (1.70 લાખ ) લઇ જતા હતા ત્યારે ધેડિયા ગામે બે ઈસમોએ મોટર સાઇક્લ આઅંતરી ફાઇનાન્સ કંપનીના કર્મચારીને માર મારી ચપ્પૂ બતાવી તેના હાથમાંની રૂપિયા ભરેલી બેગ લઇ અને નાસી ગયા હતા.આ મામલે બનાવ નો કર્મચારીએ સંજેલી પોલીસ મથેકે સંજેલી પોલીસે નાકાબંદી તાપસ હતી. 
