સંજેલી તાલુકામાં આવેલ કાલિયાહેલ સિંચાઈ તળાવનું પાણી વર્તમાન સમયે જવાબદાર અધિકારી ઓની બે દરકારી ના કારણે છેલ્લા કેટલા દિવસ થી નદી માં છોડી ખોટી રીતે વેડફી રહિયા હોવાની ખેડૂતોમાં ભારે ચર્ચા ચાલી રહી છે સંજેલી ટીસાનામુવાડા ઘસલી ભમેલા પ્રતાપુરા ચમારિયા સંજેલી વિસ્તાર ના ખેડૂતોમાં ભારે રોસ ફેલાયો છે એક તરફ ઉનાળો શરૂઆત થઈ છે જે ખેડૂતોએ સિંચાઈ માટે ના ફોર્મ ભરીને પૈસા ભરેલા છે એમને તો પાણી મળતું નથી અને મોટો જથ્થો પાણીનો ક્યાં કારણ સર વેડફી રહયા છે તે અધિકારીઓ તાપસ કરે તે જરૂડી છે જો આમ ને આમ સિંચાઈ તળાવ નું પાણી નદીમાં છોડી દેવામાં આવશે તો ખરા ઉનાળામાં ખેડૂતો ને પાણી માટે ફાંફા મારવાનો સમય આવશે અગાવું પણ શિયાળા ના સમય માં સંજેલી પ્રતાપુરા ચમારીયા તરફ ની કેનાલ માં ગાબડાં પડેલા હોય કેટલા ખેતોંરોમાં પાણી ફરી વડિયા હતા અને ખેડૂતો ને મોટું નુકસાન થયું હતું અને શિયાલુ પાક પણ લઈ સકયા ન હતા અને વર્તમાન સમય એ આરીતે પાણી વેડફાતા સિંચાઈ તળાવનું પાણી ખોટી રીતે ના વેડફાઈ તેવી ખેડૂતો ની માંગ છે
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કાલિયાહેલ સિંચાઈ તળાવનું પાણી નદીમાં વેડફતા ખેડૂતોમાં ભારે...