દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ઉતરાયણ પર્વમાં વેચાતા પતંગ દોરીને લઈ સંજેલી પોલીસ અધિકારીઓ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે
લોકોના જીવ જોખમમાં મૂકે તેવી પ્રતિબંધ છે તે ચાઇનીઝ દોરી વેચનારા વેપારી સામે પોલીસ કાર્યવાહીનો
સંજેલી તાલુકામાં ટૂંકા ગાળામાં જ બીજો કેસ નોંધાયો છે
પંચમહાલ જિલા રેંજ આઇજી. આર.વી. અસારી અને દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ બજારમાં વેચાતાં ચાઈનીઝ દોરી અને ટુકલ લોકો માટે જૉખમ રૂપ બની રહ્યું છે તેથી તેવી વસ્તું
ના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાંય
કેટલાક ચાલક વેપારીઓ દ્વારા સંજેલીમાં વેચાણ કરી રહ્યા છે તેવી માહિતી સંજેલી પી.,આઈ.જે.બી. પરમારને બાતમી મળતા જ તેઓ પોતાના સ્ટાફ સાથે નવા બસ સ્ટેશન રોડ પર આવેલી મીલ વાળી ચાલીમાં આવેલા પતંગ દોરીના વેપારીના મકાનમાં સંજેલી પોલીસ સ્ટાફ સાથે રેડ પાડીને 36 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા અને ટુકલ મળી 18000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને સાજીદભાઇ ઈલિયાસ ભાઈ જર્મન સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલના જથ્થાને SOG પોલીસને ઝડપી પાડવામાં મળેલ સફળતા
RELATED ARTICLES


