દાહોદ જિલ્લા ની 23 ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ
કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત
ઝાલોદ તાલુકાની ધાવડીયા ગ્રામ પંચાયતનું સભ્યોએ તેમજ સરપંચ ઉમેદવારે ફરીથી રિકાઉંટિંગ માગ્યું.
દાહોદ તાલુકાના રાતીગાર અને સીમાલિયા ખૂર્દ બંને પંચાયતોમાં ભાજપ તરફીવાળા સરપંચો જીત્યા.
જ્યારે ઝાલોદની ઘાવાડિયાની ગ્રામપંચાયત કૉંગ્રેસ તરફીના ઉમેદવાર જીત્યા.
લીમખેડાની પંચાયતોમાં મિશ્ર પરિણામો આવ્યા છે. લીમખેડા ની ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે દિનેશ ભરવાડનો ભારી મતોથી વિજય થયો.
બંને પક્ષો પોતપોતાની તરફના ઉમેદવારની જીતના દવા કરે છે પણ પરિણામો 50 – 50 હોય તેવું જણાય રહ્યું છે.