દાહોદ જિલ્લા ભાજપનું હાર્દસમુ સપનું “શ્રી કમલમ્” કાર્યાલય નું નિર્માણ પૂર્ણ થતાં તેનું ઉદ્દઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના વરદ્ હસ્તે આવતી કાલ તા.૧૪/૧૦/૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે થનાર છે. તથા સંગઠન મહામંત્રી, ભાજપ ગુજરાત પ્રદેશના રત્નાકરજી અને ભાર્ગવભાઈ ભટ્ટ,ની પ્રેરક ઉપસ્થિતિમાં આ ઉદ્દઘાટન પ્રસંગ યોજાનાર છે. આ કાર્યાલયનાં બનવાથી સમગ્ર દાહોદ જિલ્લાના, સંગઠનના હોદ્દેદારોમાં તથા કાર્યકર્તાઓમાં ખુશી ની લહેર દોડી જવા પામી છે.
દાહોદ જિલ્લા ભાજપનું હાર્દસમુ સપનું “શ્રી કમલમ્” કાર્યાલયનું ઉદ્દઘાટન ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં વરદ્હસ્તે
RELATED ARTICLES