કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ દાહોદ જિલ્લાના મંડળ પ્રમુખના નામની યાદી આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા જાહેર કરવામાં આવી હતી જેમાં દાહોદ શહેરમાં માટે અર્પિલ કમલેશભાઈ શાહ ની વરણી કરવામાં આવી છે તથા અન્ય 10 મંડળ પ્રમુખોના નામ નીચે મુજબ જાહેર કરવામાં આવેલ છે
1 સામાભાઈ દલાભાઈ કટારા . તાલુકો લીમખેડા
2 રાકેશ પ્રભાતસિંહ ખાબડ તાલુકો ધાનપુર
3 લાલા જીમાલ ડામોર તાલુકો દાહોદ
4 સુદીપ કૃષ્ણકાંત સોની દેવગઢ બારીયા શહેર
5 હરેશ કરણસિંહ પટેલ તાલુકો દેવગઢ બારીયા
6 સુરેશ હર્ષીંગ ભાભોર તાલુકો ઝાલોદ
7 મયુર ભગવાનદાસ પંચાલ ઝાલોદ શહેર
8 મહેશ ભરત બારીયા તાલુકો સીંગવડ
9 સુરેશ રણછોડ ચારેલ તાલુકો સંજેલી
10 પ્રજીત અજીત સિંહ રાઠોડ તાલુકો ગરબાડા
આમ કુલ 11 મંડળ પ્રમુખોના નામોની યાદી જાહેર કરવામાં આવેલી છે