Keyur Parmar – Dahod
શ્રીલંકાના કેન્ડી ખાતે 28 ડીસેમ્બરના રોજ નીહોન સિતોરયું સોબુકાઈ કરાટે અસોસીએશન દ્વારા યોજાનાર આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પીયનશીપ જે ભારત, જાપાન, ભૂતાન, નેપાળ અને શ્રીલંકા વચ્ચે યોજાનાર છે. તેમાં દાહોદ જીલ્લાના કરાટે ચીફ રાકેશ ભાટીયાના નેતૃત્વમાં ગાંધી આર્યન, ત્રિપાઠી દક્ષ, પેટ્રોલવાળા કુત્બુદ્દીન, હેત ગડીયા, હેતી ગડીયા, સંજય ગડીયા, નિહાર ગાંધી તથા સુરેન્દ્ર ચારેલ આવતી કાલે સવારે શ્રીલંકા જવા રવાના થનાર છે.