ગઈ કાલે ભાજપના ધ્વારા બબાલ કરીને પત્થરમારા અને આગજની ની ઘટનાઓ બાદ આજે સવારે 11 વાગે એમ લાગતું હતું કે પોલીસ પુરતો બંદોબસ્ત રાખ્યો છે અને હવે કોઈ ગરબડીની આશંકા નથી.
version કલેકટર – જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે 11 કલ્લાકે સભા ખંડમાં તમામ સભ્યોઉપસ્થિત હતા. અને ત્યારે કોઈ શોર બકોર હતો નહિ પરંતુ જેવી પ્રક્રિયા શરુ કરી તેવી તરતજ ધમાલ શરુ થઇ અને નારાઓ શરુ કરી દીધા હતા અને વારંવાર રોકવા છતાં કોઈ સભ્યો શાંતિ રાખવા માટે અને તેથી સભા આગળ ચલાવવી અઘરી થઇ જતા અચોક્કસ મુદ્દત માટે મોકૂફ રાખવાનો નિર્ણય લોધો હતો.
version લાલજી દેસાઈ – જયારે કોંગ્રેસ ના લાલજી દેસાઈ પ્રદેશના મહામંત્રી એ જણાવ્યું હતું કે આ ભાજપ ધ્વારા લોકશાહીનું હનન થઇ છે અને આ ભાજપ ની ગુંડા ગર્દી કે બહુમતી ધરાવતા પક્ષને પ્રમુખ ના ભાજપ ની સાથે સાથે પ્રશાશન પણ ટેકો કરે છે આ નહિ સખી લિયે અને જયારે પણ હવે કરે હંમે આવીશું અને રજૂઆત પ્રદેશ ના મોવડી ને કરી પ્રયત્નો કરી જીલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ ઉપ પ્રમુખ બનાવીશું.
ટૂકમાં ભાજપ ગઈની પોતાની બનેલી જીલ્લા પંચાયત જાળવી ના શકી અને તેથી છંછેડાયેલા ભાજપ ના સભ્યો સત્તા ધુઆપુઆ થઇ ગયા છે અને તેઓ કઈ પણ કરી અને ગમેતે ભોગે જીલ્લા પંચાયત ભાજપ હસ્તગત કરવાની કોશીસો કરે છે.પરંતુ કોંગ્રેસ ના 13 ધારાસભ્યો અને સંગઠનમાંથી પ્રદેશ કોન્રેસ મહામંત્રી પણ ઉપસ્થિત રહી અને કોંગ્રેસના સભ્યો કરી રહ્યા છે અને એટલે ભાજપ ને કોઈ પણ કોંગ્રેસ સભ્ય મચક નથી અને આ વાત ભાજપ ને ખટકે છે એટલે શામ , દામ , દંડ , ભેદ ની નીતિ વાપરીને પણ જીલ્લા પંચાયત ભાજપ ની બનાવી છે.ખરેખર હવે આ અચોક્કસ મુદ્દત ભાજપ ને મજબુત કરશે કે કોંગ્રેસ બમણા જોરથી આવશે એ જોવાનું રહ્યું.