NewsTok24 – Rajendra Sharma – Godi Road Dahod
દાહોદ શહેર ના જીલ્લા પોલીસ મથક ખાતે આજે બપોરે 12.39 ના શાસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક મયંકસિંહ ચાવડાએ શસ્ત્ર પૂજન કર્યુ હતું ત્યાર બાદ અન્ય અધીકારિયાઓ એ પણ શસ્ત્ર પૂજા કરી હતી. જેમાં દાહોદ શહેર ના પોલીસ ઇન્સ્પેકટર આર. એચ. ભટ્ટ , એસ ઓ જી પી આઈ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.