દાહોદ શહેર ખાતે આજે સ્વમી વીવેકાંનંદ ચોકમાં દાહોદ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આજે બપોરે 12.00 વાગે ભેગા થઇ અને સવાસો કાર્યકર્તાઓ અને જીલ્લા હોદ્દેદારો એ ભેગા મળી દાહોદ કલેકટર ભેગા થયા હતા અને ત્યાં જોર શોર થી પ્લાય્કાર્દ અને સુત્રોચાર કરી દાહોદ કલેકટર ને આવેદન આપ્યું હતું.
JNU માં બનેલી ઘટનાથી ભારત ના રાષ્ટ્રપતિ મહામહિમ પ્રણવ મુખર્જીએ ફાસી આપી તેને રોડ ઉપર લાવી અને કેહ્વતા JNU ના વિદ્યાર્થી ધ્વારા પડકારતા અને હિંદુ સમાજ ના નેતાઓ ને , ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને અને વિશ્વ હિંદુ પરિષદ ના કાર્ય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા વિષે ખરાબ શબ્દો ઉચારતા ભારત નો દેશવાશી વ્યથિત થઇ ગયો હતો અને આ પગલે આવા દેશ વિરોધી સુત્રોચ્ચાર કરનાર અને એક અફઝલ મરેગા તો ઘર ઘર અફઝલ પેદા હોંગે કેહવા વાળાઓ ને માત્ર દેશ દ્રોહ નહિ આતંકવાદ ની ધારા હેઠળ તેમના ઉપર કેસ દાખલ કરી ત્વરિત તેઓને અટક કરી જેલ ભેગા કરવાની માંગ સાથે આજે દાહોદ ના જાગૃત હિન્દુભાઇઓ અને બેહનો એ ભેગા મળી વિશ્વ હિંદુ પરિષદ ની સાથે મળી આ આવેદન પત્ર આપ્યું હતું.
આ પ્રસંગે વિભાગ સંગઠન મંત્રી રાજુભાઈ ભારદ્વાજ , વિભાગ મંત્રી રમણભાઈ બારિયા , જીલ્લા પ્રમુખ ગોવિંદભાઈ નટ , જીલ્લા મહામંત્રી શાહ , ઉપાધ્યક્ષ ગૌરાંગ ભાટિયા અને ઇગ્વીજય સિંહ ચૌહાણ, બજરંગ દળ સંયોજક નન્નુંભાઈ માવી , બજંડળ સહ સંયોજક માનીશ પંચાલ, અમિતભાઈ ટેલર , સંજય અગ્રવાલ ,રમેશ વળવી , લબાના , દુર્ગા વાહિની જયોતિકાબેન શ્રીમાળી , અમિષાબેન દેસાઈ, સમરસતા ના હુકમ્ચંદ બિલ્લોરે અને અન્ય કાર્ય કરતો જીલ્લા ના દરેક પ્રખંડમાંથી ઉપસ્થિત રહ્યા હતા.