દાહોદ તાલુકામાં આવેલ ચંદવાણા ગામમાં આવેલ ધો. – 1 થી 8 ની સ્કુલ ના 275 જેટલા વિધાર્થીઓને અમદાવાદ ના સેવાભાવી પટેલ સંજયકુમાર રમેશભાઈ દ્વારા શાળાનાં બાળકોને ઠંડીમાં રક્ષણ મળે તે હેતુ થી શાળાનાં 275 જેટલા બાળકોને સ્વેટર વિતરણ કરવામા આવ્યા હતા. શાળામાં બાળકોને સ્વેટર અપાતા બાળકોમા ખુશી છવાઈ હતી. તેમજ સ્કુલના આચાર્ય અને સ્ટાફ દ્વારા સંજયભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.
દાહોદ તાલુકામા આવેલ ડામોર ફળીયા વર્ગ ચંદવાણા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરાયા
RELATED ARTICLES