દાહોદ તાલુકા પંચાયતમાં આજે વેહલી સવારથીજ કોંગી કાર્યકર્તાઓ નો જમાવડો જોવાતો હતો અને જે પ્રમાણે કોંગ્રેસે દાહોદ તાલુકા માં બહુમતી મેળવી પ્રમાણે કોંગ્રેસ સુનિશ્ચિતજ હતી પરતું મથામણ પ્રમુખ ની રેસ માટે હતી પણ એ બધી અટકળોનો આજ સવારે 11વાગે અંતઆયો અને નીકુન્જ મેડા પ્રમુખ અને પુનમસિંગ પણદા ઉપ્રમુખ તરીકે જાહેર કરાયા હતા.
HomeDahod - દાહોદદાહોદ તાલુકા પંચાયત કોંગ્રસે જાળવી રાખી નીકુંજ મેડા પ્રમુખ અને ઉપપ્રમુખ પુનમસિંગ...