Tuesday, January 21, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ધામરડા ડાઉન લાઈન ઉપર અજાણ્યા પુરુષનું કપાઈ જવાથી મોત : વાલી...

દાહોદ ધામરડા ડાઉન લાઈન ઉપર અજાણ્યા પુરુષનું કપાઈ જવાથી મોત : વાલી વારસાઓએ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશને તપાસ કરવી

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા A.S.I. કોદરભાઈ ગલાભાઈ બ.નં. – ૬૯૮ એ જણાવ્યું કે દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન અકસ્માત મોત નં. ૧૧/૧૯ CRFC ૧૭૪ મુજબ કામના મરણ જનાર એક અજાણ્યો પુરુષ ઉ.વ. ૩૦ ના આશરાનો તા.૨૭/૦૩/૨૦૧૯ ને બુધવારના રોજ સવારના ૦૪:૦૦ વાગ્યા પહેલા દાહોદ અને ધામરડા રેલ્વે સ્ટેશન વચ્ચે કી.મી.નં. ૫૪૩/૬/૮  ની વચ્ચે ડાઉન લાઈન ઉપર કોઈ પણ ડાઉન ટ્રેનની અડફેટમાં આવી જવાથી કપાઈ જઇ મરણ ગયેલ હોય સદર મરણ જનારના કોઈ વાલીવારસો ન હોવાથી આ જાહેરાત આપવામાં આવે છે.

અજાણ્યા મરણ જનાર વ્યક્તિ રંગે ઘઉંવર્ણ, પાતળા બાંધાનો, ઉંચાઇ અંદાજે સાડા પાંચ ફૂટ, જમણા હાથની કલાઈ ઉપર ૐ કોતરાવેલ છે. તેણે કાળા કલરની આખી બાંયનું ટી-શર્ટ અને બ્લ્યુ કલરનું જીન્સ પહેરે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments