Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદમતદારોએ મત આપ્યા પછી અથવા NOTA નું બટન દબાવ્યા પછી રજીસ્ટર કરવા...

મતદારોએ મત આપ્યા પછી અથવા NOTA નું બટન દબાવ્યા પછી રજીસ્ટર કરવા માટે પીળું બટન દબાવવું ફરજીયાત

Picture 001

 

NewsTok24 – Keyur Parmar – Dahod

           દાહોદ નગર પાલિકા ચુંટણી સંદર્ભે દાહોદ ચુંટણી અધિકારી દ્વારા ટેકનીકલ હાઇસ્કૂલ ખાતે EVM નો ઉપયોગ  કઈ રીતે કરવો તે અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં સૌથી મહત્વની વસ્તુએ હતી કે ઉમેદવારે પોતાના મતદારોને પોતાના મત આપ્યા બાદ રજીસ્ટર માટે પીળું બટન દબાવવું ફરજીયાત છે તે સમજાવવા ઉપર ભાર મુક્યો હતો. તદઉપરાંત NOTA  વિશેની પણ પુરેપુરી જાણકારી ઉમેદવારોને આપવામાં આવી હતી.

             તદઉપરાંત એક EVM મશીનમાં 14 ઉમેદવારો દર્શાવી શકાશે અને જેથી કરીને દરેક વોર્ડમાં ઉમેદવારી દર્શાવતું એક બુથમાં એકજ EVM નો ઉપયોગ થશે અને જેથી કરીને ઉમેદવારો તથા મતદારોએ ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments